GSTV

ગુજરાત: આગામી પાંચ દિવસ તમામ ઝોનમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી

વરસાદ

Last Updated on July 30, 2021 by pratik shah

ગુજરાતમાં આગામી પાંચ દિવસ તમામ ઝોનમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 31 જુલાઇ અને 1 ઓગસ્ટના રોજ ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે કે 2 અને 4 ઓગસ્ટના રોજ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે.

મધ્ય ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ

વરસાદ

દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે કે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં વરસાદ વરસી શકે છે.

વરસાદ

ગુજરાતમાં હજુ પણ 29 ટકા વરસાદની ઘટ

જ્યારે કે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અને ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે ગુજરાતમાં હજુ પણ 29 ટકા વરસાદની ઘટ છે… પરંતુ સારી બાબત એ છે કે રાજયમાં વરસી રહેલો વરસાદખેતી માટે સારો છે.

READ ALSO

READ ALSO

Related posts

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah

વાઇરલ વિડીયો / આ યુવતીએ ‘સ્કેટિંગ શુઝ’ પહેરીને કર્યું રાજસ્થાની લોકનૃત્ય, વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી

Vishvesh Dave

IND vs PAK: પાકિસ્તાનીઓને છક્કા મારવા ઋષભ પંતના ડાબા હાથનો ખેલ, જુઓ વીડિયો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!