GSTV

રાજ્યમાં ભારે વરસાદ માટે જોવી પડશે રાહ, વરસાદ ખેંચાતા જગતનો તાત ભારે ચિંતામાં: ચોમાસામાં હજી પણ 36 ટકા વરસાદની ઘટ

વરસાદ

Last Updated on August 2, 2021 by pratik shah

ગજરાત રાજ્યમાં ફરી એક વખત વરસાદ ખેંચાયો છે. ત્યારે વરસાદ બાબતે હવામાન વિભાગે પણ ખેડૂતોની ચિંતા વધારે તેવી ચોંકાવનારી આગાહી કરી છે..હવામાન વિભાગના મતે ભારે વરસાદ માટે હજુ બહુ રાહ જોવી પડશે. પરંતુ લો પ્રેશરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે, સાથે સાથે રાજ્યમાં બે દિવસ હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

રાજ્યના ચોમાસામાં હજીપણ 36 ટકા વરસાદની ઘટ

વરસાદ
  • રાજ્યમાં ભારે વરસાદ માટે જોવી પડશે રાહ
  • હવામાન વિભાગ ની આગાહી
  • રાજ્યમાં બે દિવસ હળવા વરસાદની આગાહી
  • રાજ્યના ચોમાસામાં હજીપણ 36 ટકા વરસાદની ઘટ
  • બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા રહેશે
  • લો પ્રેશરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે યથાવત
  •  ઉતર ગુજરાત  અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે

રાજ્યના ચોમાસામાં હજીપણ 36 ટકા વરસાદની ઘટ

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે.. લો પ્રેશર સર્જાયું હોવાના કારણે રાજ્યમાં સામાન્ય વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં વરસાદની ઘટ વધીને 36 ટકા થઈ ગઈ છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!