GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

વડોદરામાં ગુજરાત રાજ્ય બિન અનામત આયોગની બેઠક યોજાઈ, વિવિધ યોજના વિશે અપાઈ માહિતી

વડોદરા જિલ્લા સેવા સદન ખાતે ગુજરાત રાજ્ય બિન અનામત આયોગની બેઠક યોજાઈ હતી.જેમાં સામેલ થયેલા બિન અનામત આયોગના અધ્યક્ષ હંસરાજ ગજેરાએ કહ્યુ હતુ કે, ગત વર્ષે 500ની સામે ૧૪૦ કરોડ ઉપરાંતનું બજેટ બિન અનામત વર્ગ માટે વપરાયું છે.

સવર્ણો ની તકલીફો દૂર કરવા માટેની રચના કરવામાં આવી છે જેમાં એસ.ટી એસ.સી ઓબીસીમાં ના આવતા તમામ વર્ગોનો સમાવેશ થાય  છે. ગત વર્ષે 27 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓએ આનો લાભ લીધો હતો આયોગ દ્વારા વિવિધ નવ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.

Read Also

Related posts

રાજ્યમાં સતત પાંચમા દિવસે 725 કેસો નોંધાયા, 31 જિલ્લામાં કોરોનાના નવા કેસ

pratik shah

લગ્ન બાદ પૂર્વ પ્રેમી કરી રહ્યો હતો બ્લેકમેલ, પરિણીતાએ એવું છટકું ગોઠવ્યું કે….

Arohi

જલાલપોરમાં પોણા પાંચ ઇંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!