GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

રાજ્યમાં આવતીકાલથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં આ તારીખે મેઘરાજાની થશે એન્ટ્રી

વરસાદ

રાજ્યમાં  આવતીકાલથી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાર તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. તો પાંચ તારીખે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં રવિવારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

૪ તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દાદરાનગર હવેલી, સુરત, ભરૂચ સહિતના વિસ્તારમાં વરસાદ પડશે આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર રાજકોટ અને અમરેલી સહીતના જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી શકે છે.  5 જુલાઈએ અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં વરસાદ પડી શકે છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વધુ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દાદરાનગર હવેલી, સુરત, ભરૂચ સહિતના વિસ્તારમાં વરસાદ પડશે

રાજ્યમાં આવતીકાલથી પાંચ દિવસ વરસાદની આગાહી
૪ તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
પાંચ તારીખે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદમાં રવિવારે વરસાદની આગાહી: હવામાન વિભાગ

READ ALSO

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!