ગુજરાત રાજ્યમાંથી વધુ એક બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. રાજ્યના જામનગરમાંથી 20 કરોડનું બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. ઉલ્લેખનીય છે કે આટલા મોટા કૌભાંડમાં GSTના અધિકારીઓની મિલીભગતની આશંકાને લઈને DGGIએ સંપૂર્ણ તપાસ હાથ ધરી છે. આ બિલિંગના તાર ચાર શહેર સાથે જોડાયેલા સામે આવ્યા છે. જામનગરના વેપારીએ કૌભાંડ આચરવા માટે સુરત, અમદાવાદ, ભાવનગરના વેપારીને બોગસ બિલો આપ્યા હતા.
GSTના અધિકારીઓની સંડોવણીની આશંકાને લઇને DGGI એ તપાસ હાથ ધરી
- જામનગરથી 20 કરોડનું બોગસ બિલિંગનું કૌભાંડ પકડાયું
- જામનગરના વેપારી કૌભાંડ આચરવા સુરત, અમદાવાદ, ભાવનગરના વેપારીને બોગસ બિલો આપ્યા
- બોગસ બિલિંગ કરનારાઓ સાથે GSTના અધિકારીઓની મિલીભગતની આશંકા
- GSTના અધિકારીઓની સંડોવણીની આશંકાને લઇને DGGI એ તપાસ હાથ ધરી
- જામનગર, સુરત, રાજકોટ અને અમદાવાદના વેપારીઓને DGGI એ પાઠવી નોટીસ
જામનગરથી 20 કરોડનું બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું
ગુજરાત રાજ્યના જામનગર, સુરત, રાજકોટ અને અમદાવાદના વેપારીઓને DGGI એ આ કૌભાંડ મામલે આકરી નોટીસ પાઠવી છે. ત્યારે આ કૌભાંડનો રેલો ક્યાં સુધી પહોંચશે તે હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો