GSTV

ગુજરાત નર્સિંગ માટે ગૌરવની વાત, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજીસ્ટારને રાષ્ટ્પતિના હાથે મળ્યો એવોર્ડ

Last Updated on September 17, 2021 by pratik shah

ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે. જેમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજીસ્ટાર ડો. પ્રજ્ઞા ડાભીને ભારતના બેસ્ટ એડમીનીસ્ટ્રેટર નર્સ તરીકેનો એવોર્ડ રાષ્ટ્પતિના હાથે એનાયત કરાયો છે.

  • ગુજરાત નર્સિંગ માટે ગૌરવની વાત
  • ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજીસ્ટારને રાષ્ટ્પતિના હાથે એવોર્ડ મળ્યો
  • ડો. પ્રજ્ઞા ડાભી ને ભારતના બેસ્ટ એડમીનીસ્ટ્રેટર નર્સ તરીકે નો એવોર્ડ મળ્યો
  • નર્સિગમાં આઝાદી પછી પ્રથમવાર ગુજરાતને એવોર્ડ મળ્યો
  • ડો.પ્રજ્ઞા ડાભીને નેશનલ ફ્લોરેન્સ નાઈટિંગલ એવોર્ડ
    મળ્યો
  • બેસ્ટ નર્સ તરીકેની કામગીરી ને આપવામાં આવ્યો એવોર્ડ
  • ગુજરાત નર્સિંગમાં ઉજવણીનો માહોલ

આઝાદીના સમયગાળા બાદ પ્રથમવાર ગુજરાતને એવોર્ડ મળ્યો છે. ડો.પ્રજ્ઞા ડાભીને નેશનલ ફ્લોરેન્સ નાઈટિંગલ એવોર્ડ એનાયત કરાતા ગુજરાત નર્સિંગમાં ઉજવણીનો માહોલ છે.

READ ALSO

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!