GSTV

કોર્ટ સખ્ત: રાજ્યમાં ફાયર સેફટી અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, નિયમો બધાની માટે સમાન

Last Updated on September 24, 2021 by pratik shah

ગુજરાત રાજ્યમાં ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન કોર્ટે ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન વગરના એકમો સામે પગલાં લેવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે જણાવ્યું કે નિયમો બધા માટે સમાન હોવા જોઇએ.. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે આ મુદ્દે કોઇ અવકાશ નથી.

court

નિયમો બધાની માટે સમાન હોવા જોઈએ

  • રાજ્યમાં ફાયર સેફટી અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી
  • ફાયર સેફટી અને બીયું પરમિશન વગરમાં એકમો સામે પગલાં લેવા આદેશ
  • નિયમો બધાની માટે સમાન હોવા જોઈએ.
  • સુપ્રીમ કોર્ટમાં આદેશ બાદ હવે કોઈ અવકાશ નથી.
  • બીયું પરમિશન વગરના એકમો સીલ કરવાના હુકમ મુદ્દે એડવોકેટ જનરલનો જવાબ
  • કાયદાના શાસનમાં લોકોની લાગણીઓને મહત્વ ન આપી શકાય.
  • બીયું પરમિશનના એકમો સીલ કરતા લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ થશે…એડવોકેટ જનરલ
  • ફાયર સેફટી અને બીયું પરમિશન વગરના એકમો સામે પાણી,વીજ કનેકશન કટ કરવાની કામગીરી ચાલુ છે…એ.જી.

બીયુ પરમિશન વગરના એકમો સીલ કરવા મુદ્દે એડવોકેટ જનરલે જણાવ્યું કે એકમો સીલ કરવાથી લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ થશે… આવા એકમો સામે પાણી અને વીજ કનેક્શન કટ કરવાની કામગીરી ચાલુ છે… તેના જવાબમાં હાઇકોર્ટે જણાવ્યું કે કાયદાના શાસનમાં લોકોની લાગણીઓને મહત્વ ન આપી શકાય..

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!