GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

અતિ મહત્વનું! રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10 કેસો આવ્યા સામે, ચેતી જજો ગુજરાતીઓ

કોરોના

ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના નવાં ૧૦ કેસ નોંધાયા છે. નવાં ૧૦ કેસ સામે છ દર્દીઓ જ ડિસ્ચાર્જ થતાં એક્ટિવ કેસોનો આંક વધીને ૧૫૬ થયો છે. આજે અમદાવાદમાં ૬,  વડોદરામાં ૩ અને ગાંધીનગરમાં ૧ કેસ નોંધાયો છે. આ સિવાયના ૩૦ જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. હાલની પરિસ્થિતિએ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ૧૫૬ છે.

કોરોના

જે તમામ દર્દીઓ સ્ટેબલ છે અને એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી. ગત ૨૪ કલાકમાં ૪૫,૧૧૬ લોકોને કોવિડ વેક્સિન આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ ૧૮,૩૮૯ ડોઝ ૧૮ વર્ષથી ઉપરના લોકોને બીજા ડોઝ તરીકે આપવામાં આવ્યા છે અને ૯૮૧૪ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel

અમદાવાદ / પતિના ત્રાસથી પત્નીએ 6 વર્ષની દીકરી સાથે કરી આત્મહત્યા

Hemal Vegda
GSTV