GSTV

રાજ્યમાં સ્થિતિ બેકાબુ/ કોંગ્રેસના 65 ધારાસભ્યને 1.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી હાઈકોર્ટમાં થઈ રજૂઆત

અંબાણી

Last Updated on May 4, 2021 by pratik shah

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, બીજી તરફ દિવસેને દિવસે કેસોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. સાથે સાથે મેડિકલ મામલે પણ અછત સર્જાઈ છે. ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે એક રજુઆત કરી છે. જાહેર હિતની અરજીને સુઓમોટોમાં સામેલ કરવામાં રજુઆત કરી છે. રાજ્યમાં કોરોના ની સ્થિતિ બેકાબુ થઈ રહી છે. કોંગ્રેસના 65 ધારાસભ્ય ને 1.50 કરોડ ની ગ્રાન્ટ ધારાસભ્યો ને ફાળવવામાં આવે તેવી અરજદાર ની રજૂઆત કરવામાં આવી છે.

હાઇકોર્ટ

વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી

  • ગુજરાત હાઇકોર્ટેમાં અરજદારની રજૂઆત
  • જાહેરહિત ની અરજી ને સુઓમોટો માં સામેલ કરવા રજુઆત..
  • રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબુ .
  • કોંગ્રેસના 65 ધારાસભ્ય ને 1.50 કરોડ ની ગ્રાન્ટ ધારાસભ્યો ને ફાળવવામાં આવે તેવી અરજદાર ની રજૂઆત…
  • હાલ માં માત્ર 25 લાખ ફાળવવા માં આવે છે…
  • કાયદાકીય 1.25 કરોડ ની ગ્રાન્ટ ની છે જોગવાઈ – અરજદાર

વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી છે. કોંગ્રેસે હાઇકોર્ટે રજૂઆત કરી છે કે તેમની અરજીને સુઓમોટોમાં સામેલ કરવામાં આવે. તેમણે અરજીમાં જણાવ્યું છે કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ બેકાબુ છે.. કોંગ્રેસના 65 ધારાસભ્યને હાલ માત્ર 25 લાખ રૂપિયા ફાળવવામાં આવે છે તેને બદલે 1.50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે.

કોંગ્રેસ
  • જો હાલ આ મુજબ ગ્રાન્ટ આપવામાં આવે તો આરોગ્ય લક્ષી માળખું ઉભું કરી શકીએ….
  • જિલ્લા તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાઓ એ સરકાર યોગ્ય ગ્રાન્ટ આપે તો માળખું કરી શકીએ ઉભું..
  • 65 ધારાસભ્ય નું કુલ 97 કરોડ રકમ ની થાય છે ગ્રાન્ટ

કાયદાકીય રીતે ધારાસભ્યોને સવા કરોડની ગ્રાન્ટની ફાળવવાની જોગવાઈ છે. જો હાલ આ મુજબ ગ્રાન્ટ આપવામાં આવે તો આરોગ્યલક્ષી માળખું ઉભું કરી શકીએ. જિલ્લા તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ સરકાર યોગ્ય ગ્રાન્ટ આપે તો માળખું કરી શકીએ ઉભું.. 65 ધારાસભ્યની ગ્રાન્ટની કુલ 97 કરોડ થાય છે.

READ ALSO

Related posts

IAS Success Story: સ્માર્ટ સ્ટડી અને ભારે મહેનતના પ્રતાપે પ્રેરણા સિંહ બની UPSC ટોપર, તેમની પાસેથી જ જાણો સક્સેસ ટિપ્સ

Pritesh Mehta

WhatsApp યુઝર્સ માટે લાવ્યું ખુશીના સમાચાર, ટૂંક સમયમાં જ જોવા મળશે એક નવું ફીચર

Zainul Ansari

ધારદાર સવાલ : ગૌતમ અદાણીના પોર્ટ પર આખરે કેવી રીતે પહોંચ્યું 9 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ? અફઘાનિસ્તાનથી થયું હતું ઈમ્પોર્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!