GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં આજથી અનલોક શરૂ, બાગ-બગીચા થયા ઓપન: મોર્નિંગ વોકર્સ થયા ખુશ

Last Updated on June 11, 2021 by pratik shah

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. બીજી તરફ કેસમાં ઘટાડો થતાં આજથી અનલોકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેથી અમદાવાદ શહેરમાં આજથી તમામ બાગ-બગીચા ખોલવામાં આવ્યા છે. બાગ બગીચા ખુલકા મોર્નિંગ વોકર્સ, કસરત કરનારમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

ત્યારે અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા બગીચામાં લોકો મોર્નિગ વોક કરતા જોવા મળ્યા હતા.  કોરોનાના કેસ ઘટતા બાગ બગીચા પણ સવારે ૬થી સાંજે ૭ સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!