GSTV
Gujarat Government Advertisement

ભાજપમાં રાજકીય હલચલ/ સંગઠન અને સરકાર વચ્ચે ચાલી રહ્યો છે ગજગ્રાહ: ગુજરાત બીજેપી પ્રભારી તમામ પાસા અંગે ચર્ચા કરી હાઈ કમાન્ડને કરશે જાણ

Last Updated on June 11, 2021 by pratik shah

ગુજરાત રાજ્યમાં બીજી લહેરે તબાહી સર્જી હતી. આ લહેરમાં સંખ્યાબંધ લોકો સંક્રમિત થયા હતા, આ બીજી લહેરમાં સંગઠન અને સરકારની કામગીરીની સમિક્ષા અંગે બીજેપી પ્રભારી ભુપેન્દ્ર યાદવ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. બીજી તરફ સંગઠન અને સરકાર વચ્ચે ચાલી રહ્યો છે ગજગ્રાહ ચાલી રહ્યો છે. બે દિવસની મુલાકાતમાં બીજેપી પ્રભારી ભુપેન્દ્ર યાદવ સંગઠન પદાધિકારી અને સીએમ ડેપ્યુટી સીએમ પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ સાથે મહત્વની બેઠક યોજવાના છે. તમામ મહત્વની ચર્ચાઓ પણ યોજાશે.

ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે ત્યારે ભુપેન્દ્ર યાદવ કોર કમિટી સાથે મહત્વની બેઠક યોજશે કોરોનાની બીજી લહેરમાં સંગઠન અને સરકાર નિષ્ફળ રહ્યા છે… વળી સરકાર અને સંગઠન વચ્ચે ગજગ્રાહ પણ ચાલી રહ્યો છે… ત્યારે બેઠકમાં આ મામલે પણ ચર્ચા હાથ ધરાશે.

ગુજરાત
  • બીજેપી પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાત પ્રવાસે
  • 2 દિવસના ગુજરાત પ્રવાસે
  • પહેલા કોર કમિટી સાથે કરશે બેઠક
  • બેઠક માં સંગઠન પદાધિકારી અને સીએમ ડેપ્યુટી સીએમ પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ રહેશે હાજર
  • અન્ય પદાધિકારીઓ સાથે પણ કરશે બેઠક
  • કોરોનામાં સરકાર સંગઠને કરેલી કામગીરી પર કરશે ચર્ચા
  • સરકારની કામગીરી અંગે પણ કરશે ચર્ચા
  • કોરોના બીજી લહેરમાં સંગઠન અને સરકાર રહ્યું છે નિષ્ફળ
  • તેની સમીક્ષા પર પણ કરશે ચર્ચા
  • સંગઠન અને સરકાર વચ્ચે ચાલી રહ્યો છે ગજગ્રાહ
  • આ તમામ પાસા અંગે ચર્ચા કરી હાઈ કમાન્ડ ને કરશે માહિતગાર

ગુજરાત સરકારની કોરોના વાયરસ અંગેની કામગીરી અંગે પણ કરશે ચર્ચા, બીજી લહેરમાં સંગઠન અને સરકાર નિષ્ફળ રહેતા તે અંગે પણ ચર્ચા કરશે. સાથે સાથેે આ તમામ પાસા અંગે ચર્ચા કરી હાઈ કમાન્ડને કરશે માહિતગાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!