GSTV
Gujarat Government Advertisement

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

Last Updated on May 14, 2021 by pratik shah

અરબી સમુદ્રમાં સર્જાયેલું હવાનું હળવુ દબાણ હવે શક્તિશાળી  વાવાઝોડુ બની રહ્યું છે.. જેને લઇને પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો તોળાઇ રહ્યો છે.. હવામાન વિભાગે કેરળ.. કર્ણાટક.. મહારાષ્ટ્ર.. ગોવા અને ગુજરાતના સમુદ્ર કિનારે વાવાઝોડાની ચેતવણી આપી છે.. આ વાવાઝોડાને તૌકતે નામ આપવામાં આવ્યું છે. ચક્રવાતના કારણે કર્ણાટક. કેરળ અને ગોવાના સમુદ્ર કિનારે ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

મુંબઇ અને થાણે માટે યેલો એલર્ટ

હવામાન વિભાગે મુંબઇ અને થાણે માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. અહીં ભારે પવનની સાથે વરસાદની સંભાવના દર્શાવાઇ છે.. જ્યારે કે ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ચક્રવાતને લઇને એનડીઆરએફની 53 ટીમોને તૈયાર કરવામાં આવી છે.

આ ટીમોને કેરળ.. કર્ણાટક.. ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્ર કિનારા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી રહી છે.. એનડીઆરએફની 53માંથી 24 ટીમોને પહેલા જ તૈનાત કરી દેવાઇ છે.. જ્યારે કે બાકીની ટીમોને એલર્ટ મોડમાં રાખવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!