સીએ અને સીએસ જેવી જ કઠીન ગણાતી સીએમએ(કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ)ની પરીક્ષાનુ પરિણામ મંગળવારે મોડી સાંજે જાહેર કરાયુ હતુ. ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા CMAએ જાન્યુઆરી 2023માં પરિક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ જાહેર થયું છે. પરીક્ષામાં 235 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 42 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નીલ કોરેશ ક્રિસીયને ઓલ ઇન્ડિયા રેન્ક 3 પ્રાપ્ત કર્યો છે. તો ધૈર્ય પટેલને 35મોં રેન્ક પ્રાપ્ત થયો છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો