GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ગુજરાતના દરિયાકિનારા પર કોસ્ટગાર્ડ એરક્રાફ્ટ સાથે સજ્જ, કાંઠા વિસ્તારોની કરાઈ રહી છે સમીક્ષા

ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડ એલર્ટ બન્યું છે.કોસ્ટગાર્ડ દ્વારા એરક્રાફ્ટ વડે ગુજરાતના દરિયાકિનારા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કોસ્ટગાર્ડના અધિકારીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા દરિયાકાંઠાના વિસ્તારોની સમીક્ષા કરી રહ્યા છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. હોડીઓ અને જહાજને પણ સુરક્ષિત સ્થળે રાખવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના દરિયાકિનારા પર કોસ્ટગાર્ડ એરક્રાફ્ટ સાથે સજ્જ

  • નિસર્ગ વાવાઝોડાના પગલે કોસ્ટગાર્ડ એલર્ટ
  • કોસ્ટગાર્ડ દ્વારા ગુજરાતના દરિયાકિનારા પર રખાઈ રહી છે નજર
  • ગુજરાતના દરિયાકિનારા પર કોસ્ટગાર્ડ એરક્રાફ્ટ સાથે સજ્જ
  • એરક્રાફ્ટ દ્વારા પણ કોસ્ટગાર્ડ રાખી રહ્યુ છે નજર
  • માછીમારોને દરિયામાં ન જવા અપાઈ છે સુચના
  • હોડીઓ અને જહાજ સુરક્ષિત સ્થળે રાખવા પણ અપાઈ છે સુચના

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!