GSTV
Home » News » રિ-ડેવલપમેન્ટના નિયમો જાહેર પણ ફાયદો એમને જ થશે જેના મકાન જર્જરીત છે

રિ-ડેવલપમેન્ટના નિયમો જાહેર પણ ફાયદો એમને જ થશે જેના મકાન જર્જરીત છે

સ્માર્ટ સીટીની વાત કરી રહેલી ગુજરાત સરકારે રિ-ડેવલપમેન્ટ અંગ નિયમો જાહેર કર્યો છે.જોકે તેનાથી પ્રજામાં ઉત્સાહ વધ્યો નથી. જાહેર કરાયેલા નિયમોમાં માત્ર જર્જરિત મકાનોને જ લાભ આપવાની દરખાસ્ત કરાઈ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ એક્ટ,કંપનીઝ એક્ટ, કો-ઓપરેટીવ સોસાયટી એક્ટ અને એનટીસી એક્ટ હેઠળ મકાનોના સ્ટેટસ અંગે સ્પષ્ટતા નથી.

સરકારી તંત્રેએ ઉભા કરેલા મકાનો, તેમાં ખાસ કરીને જુના મકાનોને લાભ મળશે. પરંતુ ખાનગી મકાનોને તેના લાભથી વંચિત રહી જશે. જર્જરિત મકાનની વ્યાખ્યા પણ સ્પષ્ટ ન હોવાથી જર્જરિત મકાનનુ સર્ટિફિકેટ મેળવવામાં પણ કરપ્શન થવાની સંભાવના છે.

Read Also

Related posts

ગુજરાતની આ જગ્યાએ નીકળ્યું બોગસ ક્રેડિટ કાર્ડનું કૌભાંડ, 1000 કરોડથી પણ છે મોટું

Mayur

શામળાજીમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી, કપાટ ખુલતા જ ભક્તોની ભારે ભીડ જામી

Arohi

રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું ડાકોર, હિરાજડીત મુગટ સાથે રણછોડરાયજીનો શણગાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!