GSTV

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં 151 પોલીસ ઇન્સ્પેકટરની સામુહિક બદલી

Last Updated on October 11, 2017 by

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાંથી કુલ 151 PIની સામુહિક બદલીઓ કરવામાં આવી છે.

અઠવાડિયા પહેલા ચૂંટણી પહેલા જ આઈપીએસ અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાઈ ગયો છે. ગત મોડી રાત્રે 61 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

આ પૈકીના કેટલાક અધિકારીની બઢતી પણ કરવામાં આવી છે. કેટલાક અધિકારીને મલાઈદાર પોસ્ટીંગ આપવામાં આવ્યું છે તો કેટલાકની સરકારે પોતાની જરૂરિયાત મુજબ બદલી કરી છે.

હાલમાં થયલા પોલીસ ઇન્સ્પેકટર ક્યાં હતા-ક્યાં મૂકાયાની યાદી

  • આર.કે.ઝાલા   અમદાવાદ મોરબી
  • વી.બી.પટેલ   અમદાવાદ ભાવનગર
  • કે.ડી.ખાંભલા   અમદાવાદ ભાવનગર
  • એસ.એલ. ચૌધરી અમદાવાદ ક્રાઈમ  બનાસકાંઠા
  • પી.વી. જાડેજા અમદાવાદ અમરેલી
  • આર.બી. રાણા અમદાવાદ ગાંધીનગર
  • ડી.બી. પરમાર અમદાવાદ કચ્છ પૂર્વ
  • આર.વી. ગાંગોટ   અમદાવાદ અમરેલી
  • એસ.આર. ટંડેલ   અમદાવાદ ક્રાઈમ  સીઆઈડી ક્રાઈમ
  • પી.આઈ. સોલંકી   અમદાવાદ ગાંધીનગર
  • ડી.એસ. પરમાર   અમદાવાદ મહેસાણા
  • જે.એ. ભગોરા  અમદાવાદ જામનગર
  • ડી.જી. વાઘેલા અમદાવાદ વડોદરા રેલવે
  • બી.એમ. લશ્કરી   અમદાવાદ ભાવનગર
  • આર.જે.પાંડોર  અમદાવાદ જામનગર
  • એસ.પી.વસુનિયા  અમદાવાદ સુરેન્દ્રનગર
  • એમ.એન.પંડયા   અમદાવાદ દેવભુમિ દ્વારકા
  • જે.ડી.ડાંગરવાલા   અમદાવાદ સુરેન્દ્રનગર
  • એન.કે.ગોસ્વામી   અમદાવાદ ભરૂચ
  • આર.બી.દેસાઇ અમદાવાદ વિભાગ એસીબી
  • સી.એલ.સોલંકી અમદાવાદ ભરૂચ
  • કે.એ.મકવાણા અમદાવાદ નર્મદા
  • એ.એલ.ચમાર(ભુનાવત)  અમદાવાદ પંચમહાલ
  • વી.એસ.ચંપાવત  અમદાવાદ કચ્છ-પશ્ચિમ
  • એ.એસ.મહેતા અમદાવાદ કચ્છ-પશ્ચિમ
  • જે.બી.ચાલડા  અમદાવાદ ગીર-સોમનાથ
  • આર.એન.દવે  અમદાવાદ જામનગર
  • એચ.સી.રાઠવા અમદાવાદ, રેલવે પંચમહાલ
  • એન.ડી.સોલંકી અમદાવાદ સુરત

અમદાવાદમાં ક્રાઇમબ્રાંચના બે પીઆઇ સહિત કુલ 30 પીઆઇની બદલીનો સમાવેશ થાય છે.

Read Earlier : વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ ફેરફાર, જુઓ બદલી અને બઢતીની યાદી

Related posts

હાઈકોર્ટની ટકોર/ ફ્લાયઓવર બની ગયા બાદ નીચેના રસ્તાઓને ભૂલી જવાના ? ટ્રાફિક અને દબાણની સમસ્યા વિશે જવાબ રજૂ કરવા AMCને નિર્દેશ

Pravin Makwana

રોડ શો / CM ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ દુબઈ પ્રવાસે, ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા કરશે આહ્વાન

Dhruv Brahmbhatt

ન્યાયતંત્રની જય હો/ ગુજરાતમાં ઐતિહાસિક ચુકાદો, અઢી વર્ષની બાળા સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં 22 દિવસમાં ચુકાદો, આરોપીને ફાંસીની સજા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!