GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર: 33 બિન હથિયારી PIની કરાઈ બદલી, જાણો કોને ક્યા મળી નિમણૂંક

પોલીસ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારો થતા જોવા મળી રહ્યાં છે. ગુજરાત પોલીસ બેડામાં બદલીનો દોર યથાવત છે. રાજ્યના 33 પોલીસ ઈન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. વહીવટી કારણસર આ બધા બિન-હથિયાર ધારી પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આ આદેશ જારી કર્યા છે.

PSI

ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં મોટા પ્રમાણમાં પોલીસ વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. વહીવટી કારણસર પોલીસ ઈન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી. હવે ફરી એક વખત બદલીનો દોર શરૂ થયો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવી રહેલા 33 બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે.

કોની ક્યા કરાઈ બદલી

પોલીસ

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 200 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari Gohel

સુરત/ અલ્પેશ કથીરિયાના ભાઇએ કરી મારામારી, હોબાળો મચાવતા ઉઠાવી ગઇ ક્રાઇમ બ્રાન્ચ

Bansari Gohel
GSTV