સુરતમાં મોદીના કાર્યક્રમ સ્થળે ભારે અરાજકતા, લોકો અને પોલીસ વચ્ચે રીતસરની ધક્કામુક્કી

સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યુ ઇન્ડિયા યુથ કોનકલેવ કાર્યક્રમને સંબોધન કરવાના છે પરંતુ તેમના સંબોધન પહેલા અહીં ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા છે.. સ્ટેડિયમમાં ક્ષમતા કરતા વધુ લોકો આવી જતા સ્ટેડિયમ ફૂલ થઈ ગયું છે. જેને કારણે મોડેથી આવનારા લોકોને પ્રવેશ આપવામાં નથી આવતો. આથી પોલીસ અને સ્ટેડિયમના કાર્યક્રમમાં આવી પહોંચેલા લોકો વચ્ચે રીતસરની ધક્કામુકી થઈ હતી. ઇન્ડોર સ્ટેડિયમ લોકોથી ખીચોખીચ ભરાઈ જતા તમામ ગેટ બંધ કરવામાં આવ્યા છે. પરિણામે જેમને સીટ નથી મળી તેઓ રોષે ભરાયા છે.
- ગુજરાતના આ ખેડૂતોને નહીં મળે 6000 રૂપિયા! જાણો નિયમો અને શરતો
- પુલવામા બાદ ભારત કોઈ કાર્યવાહી કરશે તેના ડરથી પાકિસ્તાનની LOC નજીક હરકત
- 2019-20ના 15મા બજેટનું કદ 2,00,000 કરોડ હશે પણ વચગાળાનું બજેટ મુકાશે
- ભૂજની ભાગોળે શિવપારસ નજીક 200 જેટલી ગાયના ભેદી સંજોગોમાં મોત
- મહારાષ્ટ્રમાં BJP-શિવસેના સાથે મળીને લડશે ચૂંટણી, અમિત શાહ-ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત
ADVERTISEMENT