GSTV

ગુજરાતના પાન મસાલા શોપના ઓનર્સ એસોસિએશને સરકારને કરી આ રજૂઆત

Last Updated on May 17, 2020 by

  • ગુજરાતના પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશને કરી રજૂઆત
  • રાજયમાં પાન-મસાલાની દુકાનો ખોલવાની કરાઇ રજૂઆત
  • સરકારના નિયમો પ્રમાણે દુકાનો ખોલેશે તે માટે કરાઇ વિનંતી

ગુજરાતના પાન મસાલા શોપના ઓનર્સ એસોસિએશને રાજ્યમાં પાન મસાલાની દુકાન ખોલવાની રજૂઆત કરી છે. આ માટે કરેલી રજૂઆતમાં સરકાર યોગ્ય ગાઇડલાઇન તૈયાર કરે તેવી માંગ કરીને સરકારના નિયમ પ્રમાણે જ દુકાનો ખોલાશે તેવી વિનંતી કરાઇ છે.

READ ALSO

Related posts

ઇન્ટરનેટ સેન્સેશન / સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ યુવતી કોણ છે? લોકો કહી રહ્યા છે તેને ત્રણેય મેડલ આપી દો

Zainul Ansari

ખાસ વાંચો/ વિદ્યાર્થીઓને હવે ભણવામાં નહીં આવે કંટાળો: Jio લાવ્યું આ ધાંસૂ ફીચર, જાણો શું છે ખાસ

Bansari

ક્રિકેટ/ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ પહેલાં આ દિગ્ગજ ક્રિકેટરે કરી દીધી આગાહી, ભારત 4-0થી ઈંગ્લેન્ડને હરાવશે

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!