GSTV
Junagadh ગુજરાત ટોપ સ્ટોરી

ઉમેદવારોનો આક્રોશ શાંત કરવા સરકારે મફત મુસાફરીનો લોલીપોપ આપ્યો, પણ ઉમેદવારોની મહેનતનું શું?

ગુજરાતમાં ફરી એક વાર સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક થતા ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઉમેદવારોનો રોષ શાંત કરવા સરકારે એસટી બસમાં મફત મુસાફરીનો લોલીપોપ આપ્યો, ઉમેદવારોમાં રોષ યાથવત છે. કેશોદમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. જુદી જુદી જગ્યાએથી પરીક્ષા આપવા આવેલાં ઉમેદવારોએ પરત ફરતાં બસસ્ટેશન ખાતે રોષ વ્યક્ત કર્યો હતો. જુનાગઢ એસટી વિભાગે વિદ્યાર્થીઓને પરત જવા બસની વ્યવસ્થા કરી હતી. ત્યારે વારંવાર પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત બન્યા છે.

READ ALSO

Related posts

ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા ગુજરાત હાઈકોર્ટે આપ્યો આદેશ

Nakulsinh Gohil

વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ  બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો

Nakulsinh Gohil

અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો

Nakulsinh Gohil
GSTV