GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

નવરાત્રી વેકેશન કેબિનેટની બેઠકમાં લેવાયો આ મોટો નિર્ણય

નવા શૈક્ષણિક સત્રનું વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ સત્રમાં 104 દિવસનું કાર્ય રહેશે. જ્યારે બીજા શૈક્ષણિક સત્રમાં 142 દિવસનું કાર્ય રહેશે. દિવાળી વેકેશન 13 દિવસનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે કે નવરાત્રી વેકેશન રદ કરવામાં આવ્યું છે. બીજી તરફ ઊનાળું વેકેશન 35 દિવસનું રહેશે. નવા સત્રનો 8 જૂન 2020થી આરંભ થશે. જયારે કે વર્ષ દરમિયાન 18 જાહેર રજાઓ સહિત કુલ 80 રજા મળશે.

રાજ્ય સરકારે ફરી એક વખત પોતાના નિર્ણય પર પલટી મારી છે..અને અગાઉ જાહેર કરેલુ નવરાત્રિ વેકેશન રદ કરવાનો નિર્ણય કરાયો છે..જેથી હવે શાળાઓમાં આ વર્ષે વિદ્યાર્થીઓ નવરાત્રિ વેકેશન માણી શકશે નહી. જોકે દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે.

ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ઐતિહાસિક નિર્ણય કરતા સાત દિવસનું નવરાત્રિ વેકેશન અને 14 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં વેકેશન રદ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે સરકારના આ નિર્ણય સામે વાલી મંડળોઓ નારાજગી વ્યક્ત કરી છે.

READ ALSO

Related posts

સુરત: અસહ્ય વિજબીલ સામે વિવર્સ એસોસિએશનનો રોષ, બેનર દ્વારા શરૂ થયું આંદોલન

pratik shah

ગુજરાત ATSને મળી સફળતા, ચાણોદમાં કરોડોની લૂંટ કરી ફરાર થયેલા આરોપીઓની કર્ણાટક અને મુંબઈથી કરી ધરપકડ

pratik shah

ભાજપ અધિકારીઓનો ઉપયોગ કરી કોંગી નેતાઓ પર કરે છે દબાણ, અમિત ચાવડાનાં આકરા પ્રહારો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!