GSTV
Home » News » જો આ સર્ટિફિકેટ નહી હોય તો સરકાર વસૂલશે સૌથી મોટો દંડ, પડશે સીધો 5 હજારનો ફટકો

જો આ સર્ટિફિકેટ નહી હોય તો સરકાર વસૂલશે સૌથી મોટો દંડ, પડશે સીધો 5 હજારનો ફટકો

કેન્દ્રના મોટર વ્હિકલ એક્ટમાં રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી, નવા નિયમ 16 સપ્ટેમ્બરથી લાગુ થશે તેમ જણાવ્યું. રાજ્ય સરકારે ટ્રાફિક નિયમોમાં 50થી વધુ કલમોમાં ફેરફાર કર્યા છે. સામાન્ય જનતાનું ધ્યાન રાખતા તમામ દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે માન્ય રહેશે તેમ સીએમ રૂપાણીએ જણાવ્યું.

રાજ્ય સરકારે કેન્દ્રના દંડના નિયમમાં ફેરફાર કરતાં લાયસન્સ, વીમો, પીયુસી, આરસી બુક વગર પહેલી વખત પકડાય તેને 500 રૂપિયાનો દંડ, જ્યારે બીજી વખત પકડાય તેને 1000 રૂપિયાના દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત હેલમેટ નહીં હોય તો 500 રૂપિયાનો દંડ, સીટ બેલ્ટ બાંધ્યો ન હોય તો 500 રૂપિયા દંડ, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતાં પહેલી વખત પકડાય જોવ તો 500 રૂપિયા દંડ, બીજી વખત પકડાય તેને 1000 રૂપિયાનો દંડની જોગવાઈ કરવામાં આવી છે.

બાઈકમાં ત્રિપલ સવારીને 100 રૂપિયાનો દંડ, એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડને જગ્યા ન આપનારને 1000 રૂપાયનો દંડ. જાહેર જગ્યાએ રેસ લગાવવા કે બાઈક પર સ્ટંટ કરતા લોકોને 500 રૂપિયાનો દંડ, ફિટનેસ સર્ટી વગર વાહન ચલાવનારને 5000 રૂપિયાનો દંડ, રજિસ્ટ્રેશન વગર વાહન ચલાવનારને 1000 રૂપિયાનો દંડ, લાયસન્સ વગર વાહન ચલાવનારને 3000 રૂપિયાનો દંડ, નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર 100ની સ્પીડ બાંધવામાં આવી છે, જ્ટારે શહેરના આંતરિક રસ્તા પર 70ની સ્પીડ બાંધવામાં આવી છે.

તો ધ્વની પ્રદૂષણ ફેલાવનાર વાહન ચાલકને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો ટૂ વ્હીલરમાં પાછળ બેસનાર માટે હેલમેટ ફરજિયાત નહીં હોવાની પણ છૂટ અપાય છે. આ ઉપરાંત સીએમ રૂપાણીએ જણાવ્યું કે, જયાં કડકાઈની જરૂર છે ત્યાં કડક નીતિ પણ અપનાવવામાં આવશે.

16 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા નિયમો

  • 16મી સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા નિયમો લાગુ થશે
  • હેલમેટ નહીં હોય તો 500 રૂપિયા દંડ
  • ટુ વ્હીલરમાં ઓવર સ્પીડ ચલાવનારને રૂપિયા 1500નો દંડ ફટાકારાશે
  • શહેરમાં 70 કિમી પ્રતિ કલાકની સ્પીડ ઓવરસ્પીડ ગણાશે
  • પોલીસ અને આરટીઓને દંડ વસૂલવાની સત્તા
  • સીટ બેલ્ટ ન પહેરનારને રૂપિયા 500 દંડ
  • રાજ્ય સરકારે દંડની રકમમાં ઘટાડો કર્યો
  • ચાલુ વાહને મોબાઈલ કરતાં પ્રથમ વાર 500 રૂપિયા દંડ
  • લાયસન્સ, વીમો અને પીયુસી નહીં હોય તો રૂપિયા 1500 દંડ થશે
  • 50થી વધુ કલમોમાં સરકારે કર્યો સુધારો
  • કેન્દ્રના મોટર વ્હીકલ એક્ટમાં સરકારે કર્યો મોટો સુધારો
  • રાજ્ય સરકારે દંડની રકમમાં કર્યો સુધારો
  • લાયનસન્સ, વીમો, પીયુસી, આરસી બુક નહીં હોય તો 1500 રૂપિયાનો દંડ
  • પહેલી વખત પકડાશે તો 500 રૂપિયનો દંડ
  • બીજી વખત પકડાશે તો 1000 રૂપિયાનો દંડ
  • ડિજીટલ સ્વરૂપે દસ્તાવેજો માન્ય રહેશે
  • જયાં કડકાઈની જરૂર છે ત્યાં કડક નીતિ અપનાવવામાં આવશે
  • 50થી વધુ કલમોમાં ફેરફાર
  • 16 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ થશે
  • સામાન્ય જનતાનું અમે ધ્યાન રાખ્યું
  • હેલમેટ નહીં હોય તો 500 રૂપિયાનો દંડ
  • સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો 500 રૂપિયા દંડડ
  • નો પાર્કિગમાં પાર્કિગ કરવા બદલ
  • ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પહેલી વખત પકડાવ તો 500 રૂપિયા દંડ
  • બીજી વખત પકડાવ તો 1000 રૂપિયા દંડ
  • ટૂ વ્હીલર
  • જાહેર રેસ લગાવવી, સ્કૂટર પર
  • રોડ પર રેસ લગાવનારને લાગશે 5,000નો દંડ
  • ટ્રીપલ સવારી હશે તો રૂપિયા 100નો દંડ લાગશે
  • ડિજિટલ સ્વરૂપના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે
  • રાજય સરકારને કાયદામાં ફેરફાર કરવાની સત્તા
  • ટુ વ્હીલર અને ટ્રેક્ટરને અપાઈ રાહત

Read Also

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!