GSTV

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડ્યો આટલો વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં

Last Updated on August 8, 2019 by Mayur

ગુજરાતમાં ફરી વરસાદ જામ્યો છે. રાજ્યમાં છેલ્લાં છેલ્લાં 24 કલાકમાં સરેરાશ સામાન્ય વરસાદ જ નોંધાયો છે. 22 જિલ્લાના 84 તાલુકામાં વરસ્યો નોંધાયો છે. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરના કવાંટમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઓગષ્ટ માસમાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 7.5 ઈંચ વરસાદ વરસ્યો પડ્યો છે.

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો કુલ 63.38 ટકા વરસાદ નોંધાયો છે. સિઝનમાં 0થી 50 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 1 તાલુકા, 51થી 100 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 13 તાલુકા, 126-250 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 53 તાલુકા, 251-500 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 107 તાલુકા છે.

જ્યારે 500થી 1000 મિમી વરસાદ વરસ્યાં હોય તેવા 45 તાલુકા, તો 1000 મિમી કરતાં વધુ વરસાદ વરસ્યો હોય તેવા 32 તાલુકા છે. ત્યારે હવામાન ખાતાએ આગામી 9 અને 10 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.

READ ALSO

Related posts

Breaking / નિવૃત્તિ પહેલા રાકેશ અસ્થાનાને મોદી સરકારની મોટી ભેટ, દિલ્હી પોલીસના કમિશનર બન્યા ગુજરાત કેડરના IPS

Zainul Ansari

વડાપ્રધાન મોદીને બંગાળના મુખ્યમંત્રી મળ્યા મમતા બેનર્જી, પેગાસસ પર સર્વપક્ષીય પરિષદ બોલાવવાની કરી માંગ

pratik shah

નવું સંકટ: અમેરિકામાં નવી બીમારીનો ખતરો વધ્યો અનેક લોકો થયા સંક્રમિત: દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!