GSTV

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ આદિવાસીઓને રીઝવવાના ચક્કરમાં ભાન ભૂલ્યાં

Last Updated on November 15, 2018 by Mayur

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ આદિવાસીઓને રીઝવવાના ચક્કરમાં ભાન ભૂલ્યાં. પાટીદારોના અનામત આંદોલન સામે આદિવાસીઓની અનામત સુરક્ષિત હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે ચૂંટણી આવે એટલે અનામતનો મુદ્દો આગળ કરવામાં આવે છે.

ધારાસભ્ય નરેશ પટેલ ચીખલીના સુરખાઈ ગામે આદિવાસી લોકનાયક બિરસા મુંડાની જન્મજયંતીના કાર્યક્રમમાં સંબોધન કરતાં બફાટ કરી બેઠા. તેમણે એમ પણ કહ્યું કે અનામત મુદ્દે હાર્દિક પટેલ ઉઘાડો પડી ગયો. ભાજપ સરકારે પટેલ સમાજને કહી દીધું છે કે બંધારણ સાથે કોઈ ચેડા નહીં થાય.

READ ALSO 

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!