GSTV

શેઠની શિખામણ ઝાંપા સુધી!, CM ભલે આંટાફેરા કરે પણ સચિવાલયનું તંત્ર હજુ પણ પાટે નથી ચઢ્યું

Last Updated on November 29, 2021 by Dhruv Brahmbhatt

તાજેતરમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે સૂચના જારી કરી હતી કે મંત્રીઓએ સોમ અને મંગળવારે પોતાના વિભાગોમાં હાજર રહેવું અને કાર્યકર્તાઓને વિધાઉટ એપોઇન્ટમેન્ટ મળવું પરંતુ આ સૂચનાનો અમલ થતો નથી. એવી ફરિયાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સુધી પહોંચી એટલે ગત અઠવાડિયે તેઓ ખુદ મંત્રીઓની કેબિનમાં અને વિભાગોમાં આંટો મારવા ગયા અને અપેક્ષા મુજબ મંત્રીઓ ગેરહાજર હોવાનું જણાઇ આવ્યું.

cm-bhupendra-patel

બિનઅનુભવી મંત્રીઓ અને મુખ્યમંત્રીના કારણે સરકારી તંત્ર સાવ ઠપ થઇ ગયું

શાલીન વ્યક્તિત્વ ધરાવતા ભૂપેન્દ્રભાઇએ સૌને ટકોર કરી અને તંત્રને ગતિશિલ બનાવવાની સૂચના આપી પરંતુ સચિવાલયના કર્મચારીઓ કહે છે કે, બિનઅનુભવી મંત્રીઓ અને મુખ્યમંત્રીના કારણે સરકારી તંત્ર સાવ ઠપ થઇ ગયું છે. માત્ર તિર્થધામની યાત્રાઓ, સ્નેહમિલન, ભૂમિપૂજન, ખાતમુહૂર્ત, લોકાર્પણ જેવા કાર્યક્રમો ચાલતા રહે છે પરંતુ છેલ્લા અઢી મહિનામાં વહિવટી તંત્ર દ્વારા એક પણ નક્કર નિતિ વિષયક નિર્ણય કે મહત્વની જાહેરાત થઇ નથી. પરિણામે હવે સરકારી અધિકારીઓએ મંત્રીઓનું પાણી માપી લીધુ છે અને તેમની સૂચનાઓને કોઇ ગાંઠતુ પણ નથી.

READ ALSO :

Related posts

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah

27 ટકા અમદાવાદીઓ બીજો ડોઝ લીધા વગર ફરી રહ્યા છે!, જલ્દી કરો નહીંતર તંત્ર તરફથી આવશે કોલ…

pratik shah

અમદાવાદીઓ હવે ચિંતાજનક સ્થિતિ! હોસ્પિટલોમાં OXYGEN-ICU બેડમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, બે સંક્રમિતોના મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!