GSTV

જીતુ વાઘાણીના મતે ગુજરાતના આ સેક્ટરમાં રૂપાણી સરકારે સૌથી વધુ બજેટ ફાળવ્યું છે

BJP

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બજેટમાં ખેડૂતો માટે વિશેષ જાહેરાતને વધાવતા કહ્યું કે, કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે ખાસ મરજીયાત વીમો તેમજ ખેડૂતોને મોટા પ્રમાણમાં વીજળી તેમજ દિવસે ખેડૂતોને વીજળી આપવાની જાહેરાતને સવિશેષ ગણાવી હતી.

તો બીજી બાજૂ કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ કહ્યુ કે, સરકાર સર્વાંગી વિકાસ માટે કામ કરીને ખેડૂતો માટે આ વર્ષે 7,400 કરોડની ફાળવણી કરી હોવાની વાત જણાવી છે. મહિલા અને બાળ વિકાસ પ્રધાને પણ આ બજેટને આવકાર્યુ છે.

READ ALSO

Related posts

સુરતમાં કોરોના શંકાસ્પદ મહિલાનું મોત, શહેરમાં વધુ 13 દર્દીઓમાં વાયરસની ઝપેટમાં

Ankita Trada

લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં પકડાયા તો 2 વર્ષની જેલની સજાની છે જોગવાઈ

Nilesh Jethva

Corona નો કહેર, દેશની આ એરલાઈન્સે પોતાના 200 કર્મચારીઓના કોન્ટ્રેક્ટ કર્યા સસપેન્ડ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!