GSTV
Home » News » લોકશાહીનું મહાપર્વ : ગુજરાતમાં 9 વાગ્યા સુધી સરેરાશ 13 ટકા મતદાન

લોકશાહીનું મહાપર્વ : ગુજરાતમાં 9 વાગ્યા સુધી સરેરાશ 13 ટકા મતદાન

લોકશાહીના મતદાન પર્વનો આજે દિવસ છે. ગુજરાતની 16 બેઠકો માટેની મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઠેર ઠેર લાંબી લાઈનો લાગી છે. તો સવારથી જ ઈવીએમ ખોટકાયા હોવાના સમાચારો પણ વહેતા થયા હતા. ત્યારે 9 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન થયું છે તેના પર એક નજર કરીએ તો….

  • સુરેન્દ્રનગર 9
  • જૂનાગઢ 10
  • કચ્છ 8
  • ગાંધીનગર 10
  • પાટણ 10
  • અમરેલી 10
  • બારડોલી 8.20
  • નવસારી 8.60
  • વડોદરા 11
  • પંચમહાલ 7.55
  • ભાવનગર 9.90
  • જામનગર 9.30
  • વલસાડ 8.40
  • ભરૂચ 8.85
  • બનાસકાંઠા 7.75
  • દાહોદ 7.85
  • છોટાઉદ્દેપુર 7.60
  • રાજકોટ 11.20
  • પોરબંદર 8.90
  • સુરત 11.50
  • મહેસાણા 9.80
  • અમદાવાદ પૂર્વ 11.20

બીજી તરફ ગુજરાતના નેતાઓએ પણ ઠેર ઠેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નવસારીના સીઆર પાટીલે, રાજકોટથી લલિત કગથરાએ, તો અમિત શાહ અને પીએમ મોદીએ પણ રાણીપની નિશાન શાળા ખાતેથી મતદાન કર્યું હતું. માણાવદરથી જવાહર ચાવડાએ સહ પરિવાર સાથે મતદાનનો ઉપયોગ કર્યો હતો. રાજકોટથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો.

READ ALSO

Related posts

હિન્દી બેલ્ટે મોદીને ફરી બનાવ્યા પીએમ, 2 રાજ્યોમાં તો ભાજપે ક્લિનસ્વીપ મેળવી

Nilesh Jethva

લોકસભાનો જંગ: મોદી ત્સુનામીનો શિકાર થયા આ પાંચ દિગ્ગજ નેતા

Riyaz Parmar

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રચંડ જીત બાદ, સોશ્યલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!