GSTV

સીએમ વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

દિવંગત અરૂણ જેટલીના પાર્થિવ દેહને ભાજપ મુખ્યાલયમાં રાખવામાં આવ્યો. ત્યારે ગુજરાતના સીએમ વિજય રૂપાણી. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. પ્રદિપસિંહ જાડેજા અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી. ભીખુ દલસાણિયાના નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે સીએમ રૂપાણીએ કહ્યું કે જેટલીના નિધનથી ગુજરાત ભાજપને ન ભૂલાય તેવી ખોટ પડી છે. રૂપાણીએ અરૂણ જેટલી ગુજરાત ભાજપના પ્રભારી હતા તે સમયે તેમણે કરેલી કામગીરીને યાદ કરી શબ્દાંજલિ અર્પણ કરી હતી.

READ ALSO

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!