GSTV

ગુજરાતનાં IAS અધિકારીનાં લગ્નેતર સંબંધ મામલો, યુવતીએ CM રૂપાણીને કરી ફરિયાદ

Last Updated on July 25, 2019 by Mansi Patel

ગુજરાતના IAS અધિકારી ડૉ. ગૌરવ દહિયાના લગ્નેતર સંબંધ મામલે દિલ્હીની યુવતીએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફરિયાદ કરી છે.

આ યુવતીએ પાંચમી જુલાઈએ રજીસ્ટર એ.ડી. કરીને સીએમ રૂપાણીને ફરિયાદ મોકલી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે  સીએમ રૂપાણીને ફરિયાદ મળ્યા બાદ સીએમ રૂપાણીએ આરોગ્ય કમિશનર જયંતિ રવિનો ઉધડો લીધો હતો.

આટલી મોટી ઘટના બની તે બાબતે હેલ્થ કમિશ્નરે શું કાર્યવાહી કરી તે અંગે સીએમ રૂપાણીએ વિગત માંગી છે.

READ ALSO

Related posts

ચિંતામુક્ત થઈ જાવ / Googleનું આ શાનદાર ફિચર સ્માર્ટફોન્સને રાખશે Virus-Free, આવી રીતે કરો ઉપયોગ

Zainul Ansari

નવા મહેસુલ મંત્રી આવ્યા એક્શન મોડમાં, અમદાવાદ કલેક્ટર કચેરીની લીધી સરપ્રાઈઝ મુલાકાત

pratik shah

કરોડો રૂપિયાનું આ ઘર ખરીદવા લોકો કરી રહ્યા છે પડાપડી, પહેલી નજરે જોતા લાગે ફિલ્મનો સેટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!