GSTV

કાળઝાળ ગરમીમાં આંશિક રાહત : રાજકોટમાં મહત્તમ 41.8 ડિગ્રી

Last Updated on July 31, 2019 by Alap Ramani

રાજ્યમાં કાળઝાળ ગરમીમાં થોડા ઘણા અંશે લોકોને રાહત થઇ છે. કારણકે રાજ્યના મોટાભાગના શહેરોમાં 1 થી 2 ડીગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

રાજ્યમાં સૌથી વધુ 41.8 ડીગ્રી તાપમાન રાજકોટનું નોંધાય છે. તો અમરેલીમાં 41.6 ડીગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યમાં કુલ 9 શહેરોનું તાપમાન આજે પણ 40 ડીગ્રીની ઉપર જ નોંધાયુ છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ગરમી લોકોને અકડાવશે તે ચોક્કસ વાત છે.

CRICKET.GSTV.IN

Related posts

પાર્કિન્સનના દર્દીઓ માટે નવી આશાનું કિરણ, મુંબઇની જસલોક હોસ્પિટલમાં બ્રેઇન ઇલેક્ટ્રોડસ ઇમ્પ્લાન્ટ સર્જરીમાં ભારતભરમાં મળી પ્રથમ સફળતા

Harshad Patel

વિપક્ષ આકરા પાણીએ: કોંગ્રેસ 9 દિવસ સુધી વિવિધ મુદ્દે યોજશે વિરોધ કાર્યક્રમ, સરકારની સદંતર નિષ્ફળતાને કરશે ઉજાગર

pratik shah

સુરત: વરાછા વિસ્તારમાં પુસ્તક લેવા નીકળેલી સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અપહરણ, ખંડણી માટે આવ્યો કોલ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!