GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

વાહ આવી જોઈએ હાઈકોર્ટ : ખાનગી હોસ્પિટલોનાં કપડાં ઉતારી લીધા, હવે કોરોનામાં સરકારના ચાર્જથી પણ 10 ટકા રકમ ઓછી લેશે

ગુજરાત હાઇકોર્ટમાં કોવિડ-19 મુદ્દે દાખલ કરાયેલી સૂઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. જે દરમ્યાન હાઇકોર્ટે અનેક મહત્વની ટિપ્પણીઓ કરી હતી. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં તેમનો રિપોર્ટ રજૂ કર્યો હતો. ત્યારે સુનાવણી દરમ્યાન ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી વસુલવામાં આવતા વધુ પડતા ચાર્જ મુદ્દે જસ્ટિસ પારડીવાલાએ ટકોર કરી હતી.

ખાનગી હોસ્પિટલોમાં સરકારે નક્કી કરેલા ચાર્જમાં 10 ટકા ઘટાડો કરવામાં આવશે

જે બાદ ખાનગી હોસ્પિટલોમાં સરકારે નક્કી કરેલા ચાર્જમાં 10 ટકા ઘટાડો કરવામાં આવશે તેમ ખાનગી હોસ્પિટલના વકીલે જણાવ્યું. હાઇકોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે ઉપરવાળો બધું જોઇ રહ્યો છે.

ખાનગી હોસ્પિટલો એ કરેલી અરજીને લઇને હાઇકોર્ટે વ્યક્ત કરી નારાજગી

  • ખાનગી હોસ્પિટલો એ કરેલી અરજીને લઇને હાઇકોર્ટે વ્યક્ત કરી નારાજગી
  • હાઇકોર્ટ નું સીધું સૂચન ખાનગી હોસ્પિટલો નફાખોરી ન કરે તેની તકેદારી રાખવી
  • ઉપરવાળો બધું જ જુએ છે તે પણ ધ્યાન રાખવું
  • જસ્ટિસ જે.બી.પારડીવાલાએ હોસ્પિટલોના વકીલને કરી ટકોર
  • મહામારીમાં લોકોની મદદે આવું સરકારની સાથે ખાનગી હોસ્પિટલોની પણ એટલી જ ફરજ બને છે હાઇકોર્ટ
  • સરકારે re negotiationના કરેલા પ્રયાસો કોર્ટના હુકમ બાદ હતા ત્યારે ખાનગી હોસ્પિટલો માનવતાનાં ધોરણે
  • કામ કરે તે જરૂરી HC
  • ખાનગી હોસ્પિટલના સરકારે નક્કી કરેલા દરમાં પણ પાંચથી દસ ટકા સુધીનું ઘટાડો કરશે

ખાનગી હોસ્પિટલના સરકારે નક્કી કરેલા દરમાં પણ પાંચથી દસ ટકા સુધીનું ઘટાડો કરશે

  • કોવીડ-19 અંગે થયેલી હાઇકોર્ટમાં સૂઓમોટો અરજીનો મામલો
  • ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસની કોર્ટમાં સુનવણી
  • રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો
  • ખાનગી હોસ્પિટલોમા સરકારે નક્કી કરેલા ચાર્જમાં 10 ટકા ઘટાડો કરીશું. જસ્ટિસ પારડીવાલાનની ટકોર બાદ પ્રાઇવેટ હોસ્પિટલોના વકીલે હાઇકોર્ટમાં આમ કહ્યુ છે. કોર્ટે એમ પણ કહ્યુ કે “ઉપરવાળો બધુ જોઇ રહ્યો છે”
  • ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ પારડીવાલા કહે છે, ‘ખાનગી હોસ્પિટલો સી.ઓ.વી.આઇ.ડી.-૧ patients દર્દીઓની સારવાર આપીને અમે ખુશ છીએ’.
  • તેમણે વધુમાં જણાવ્યું કે ‘હોસ્પિટલોએ અંત સુધી સમજૂતીના મેમોરેન્ડમમાં સૂચવેલ શરતોનું પાલન કરવું જોઈએ’

હોસ્પિટલોએ અંત સુધી સમજૂતીના મેમોરેન્ડમમાં સૂચવેલ શરતોનું પાલન કરવું જોઈએ’

Hospitals ખાનગી હોસ્પિટલો દ્વારા COVID-19 દર્દીઓ પાસેથી પૈસા લેવાના પૈસા અંગે કોઈ પુનર્વિચારણા થાય. જો હોસ્પિટલો અતિશય પૈસા વસૂલતી હોય અથવા mouનું ઉલ્લંઘન કરતી જોવા મળે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે હોસ્પિટલોએ અંત સુધી સમજૂતીના મેમોરેન્ડમમાં સૂચવેલ શરતોનું પાલન કરવું જોઈએ. જસ્ટિસ પારડીવાલાએ ખાનગી હોસ્પિટલના વકીલને ટકોર કરી કે મહામારીમાં લોકોની મદદે આવવું એ સરકાર

કોરોનાના દર્દી માટે 50 ટકા બેડ સરકારી દરે અલાયદા રાખવા પડશે

આરોગ્ય વિભાગે જાહેરનામુ બહાર પાડીને એવો આદેશ જારી કર્યો છેકે, ખાનગી હોસ્પિટલમાં સરકારી દરે જ દર્દીની સારવાર થશે. એટલુ જ નહીં, 20થી વધુ પથારી હોય તેવી ખાનગી હોસ્પિટલ-નર્સિગ હોમ્સમાં કોરોનાના દર્દી માટે 50 ટકા બેડ સરકારી દરે અલાયદા રાખવા પડશે. રાજ્ય આરોગ્ય વિભાગે ધ એપિડેમિક ડિસિઝ એક્ટ-1897 મુજબ પરિપત્ર જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છેકે, અમદાવાદ શહેરમાં 42 ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલમાં સરકારી દરે બેડ નક્કી કરીને કોરોનાના દદીઓને સારવાર મળી રહે તે માટે સમગ્ર આયોજન કરાયુ છે પણ એવી ફરિયાદો ઉઠી છે કે,ખાનગી હોસ્પિટલોમાં સરકારી દરે કેટલાં બેડ ખાલી છે તે વિશે લોકોને જાણકારી જ નથી.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!