GSTV

જનતાને સારા રસ્તા ના આપી શકો તો ટેક્સના પૈસા પરત કરો, આ તારીખ સુધીમાં આ તમામ કામગીરી પૂર્ણ કરવા હાઇકોર્ટનો આદેશ

gujarat high court

Last Updated on October 22, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદ મહાનગરપાલિકામાં બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને પાર્કિંગની સમસ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટે સરકાર તેમજ મહાપાલિકા સામે આકરું વલણ દર્શાવ્યું છે. અમદાવાદના 60 ટકા રસ્તાઓ હજુ બિસ્માર છે અને સારા રસ્તા ન આપી શકો તો ટેક્સના પૈસા પાછી આપો તેમ હાઈકોર્ટે કહ્યું.

cattle-on-public-roads

ફ્લાય ઓવર નીચેની ખાલી જગ્યા પાર્કિંગ માટે વાપરવા પણ ટકોર

ટ્રાફિકની સમસ્યા મુદ્દે કોર્ટે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે તેમજ ફ્લાય ઓવર નીચેની ખાલી જગ્યા પાર્કિંગ માટે વાપરવા પણ ટકોર કરી છે. ટ્રાફિક સમસ્યા પર સરકારે બચાવમાં કહ્યું કે, અમદાવાદ કોર્પોરેશનની પાર્કિંગ પોલિસી મંજૂર કરી છે. બિસ્માર રોડ, રખડતા ઢોર અને પાર્કિગ મુદ્દે 22 નવેબર સુધી કોર્પોરેશનના કમિશનર, ટ્રાફિક વિભાગને કામગીરી માટે હાઈકોર્ટે હુકમ આપ્યો છે.

READ ALSO :

Related posts

અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને છે સલામ, સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી શરૂ કરી “પોલીસ પરિવાર કલ્યાણ યોજના”

Zainul Ansari

ભેજાબાજ / ઇન્ટરનેશનલ કોલ ટ્રાન્સફર કરી ભારત સરકારને ચોપાડ્યો લાખો રૂપિયાનો ચૂનો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરકડ

Zainul Ansari

પોરબંદર / 18 પાકિસ્તાની માછીમારોને કોર્ટમાં કરાયા રજૂ, પોલીસને 10 દિવસની મળી રિમાંડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!