રાજ્યના નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે. રાજ્યમાં નેતાઓ સામેના ક્રિમિનલ કેસ મુદ્દે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્ચું છે. આ ઉપરાંત હાઈકોર્ટે નેતાઓ સામેના ક્રિમિનલ કેસોનો વિગતવાર રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યુ હતુ કે આટલા સમય સુધી નેતાઓ સામેના કેસ પેન્ડિંગ કેમ રહ્યા છે?

સુપ્રિમ કોર્ટે પણ ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા કર્યો આદેશ
રાજ્યમાં નેતાઓ સામેના કેસો ઝડપી પુર્ણ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે આજે સુચન કર્યુ હતુ. આ ઉપરાંત હાઈકોર્ટે નેતાઓ સામેના ક્રિમિનલ કેસનો વિગતવાર રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યો હતો. મહત્વની વાત એ છે કે સુપ્રિમ કોર્ટે પણ આદેશ કર્યો છે કે દેશના નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવામાં આવે અને સત્વરે કાર્યવાહી કરવામાં આવે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો