GSTV

BIG NEWS: ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય, સુનાવણીના જીવંત પ્રસારણને લઈને કહી આ વાત

Last Updated on July 14, 2021 by Pritesh Mehta

ગુજરાત હાઇકોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે સુનાવણીના જીવંત પ્રસારણને મંજૂરી આપી દીધી છે. આ સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે કે હવેથી જો કોઈ કોર્ટ ઈચ્છે તેઓ તેમની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરી શકશે. ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો ઐતિહાસિક ચુકાદો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કોરોના હાઇકોર્ટ
  • ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
  • હવેથી અન્ય કોઈ કોર્ટ ઇચ્છે તો તેમની કોર્ટ કાર્યવાહીનું થઇ શકશે જીવંત પ્રસારણ
  • સૌ પ્રથમવાર ગુજરાત હાઇકોર્ટે કોર્ટ કાર્યવાહી યુ ટ્યુબ લાઈવ પ્રસારણ કરવા લીધો નિર્ણય
  • ગુજરાત હાઇકોર્ટે સટ્રીમીંગ રૂલ્સ ઘડ્યા
  • ગુજરાત હાઇકોર્ટમાં સત્તાવાર લાઈવ સટ્રીમીંગ અંગે કરશે ઉદ્ઘાટન
  • સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન.વી.રમનાના 17મી જુલાઈએ કરશે ઉદ્ઘાટન

ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

ગુજરાત હાઇકોર્ટે સૌ પ્રથમવાર કોર્ટ કાર્યવાહી યુ ટ્યુબ પર લાઈવ પ્રસારણ કરવા લીધો નિર્ણય લીધો છે. સાથે જ હાઇકોર્ટે જીવંત પ્રસારણ માટેના નિયમો પણ તૈયાર કર્યા છે. હાઇકોર્ટ ટૂંક સમયમાં સત્તાવાર રીતે લાઈવ સ્ટ્રીમિંગનું ઉદ્ઘાટન કરશે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન.વી.રમનાના દ્વારા 17મી જુલાઈએ ઉદ્ઘાટન કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

વિનાશ: સ્પેનમાં 50 વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી, અમેરિકાથી લઈને કેનેડા સુધી સુનામીની એલર્ટ, 10 હજાર લોકો કરાયા શિફ્ટ

Pravin Makwana

બિહારના પૂર્વ CM માંઝીની વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘શ્રીરામ મહાપુરૂષ કે જીવિત વ્યક્તિ હતા, એવું નથી માનતો’

Damini Patel

રાજકોટ કોરોના/પાંચ લાખ બાળકો,કોમોર્બીડને કોરોનાનું હજુ વધુ જોખમ, વધુ ત્રણ પોઝીટીવ કેસો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!