GSTV
Home » News » અમદાવાદઃ વકીલના કામ કાજ આજે જ કરાવી લેજો, નહીંતો કાલથી…

અમદાવાદઃ વકીલના કામ કાજ આજે જ કરાવી લેજો, નહીંતો કાલથી…

જસ્ટિસ અકીલ કુરેશીની મુંબઇ હાઇકોર્ટમાં ટ્રાન્સફરનો વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ એસોસિએશને ટ્રાન્સફરનો વિરોધ કર્યો છે. આવતીકાલથી ગુજરાત હાઇકોર્ટના વકીલ અનિશ્ચિત કાલીન હળતાળ પર જશે અને અકીલ કુરેશીની ટ્રાન્સફરનો વિરોધ કરશે.

જસ્ટીસ અકીલ કુરેશીની મુંબઈમાં ટ્રાન્સફરનો વિરોધ

ગુજરાત હાઈકોર્ટ એસો.ટ્રાન્સફરનો કર્યો વિરોધ

ગુજ.હાઈકોર્ટના વકિલ આવતીકાલથી હડતાળ પર

Read Also 

Related posts

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

Nilesh Jethva

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk

22 વર્ષ પહેલા ગુમ થયો હતો માણસ, ગુગલની મદદથી મળી લાશ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!