GSTV

વધતા સંક્રમણ પર ગુજરાત હાઈકોર્ટની જનતાને ટકોર, લોકોએ બેદરકારી દાખવવી નહીં

ગુજરાતમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે, તેને ધ્યાને રાખી આજે ગુજરાત હાઇકોર્ટેએ કર્યો મહત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે ટકોર કરતા કહ્યુ છે કે, કોરોનામાં લોકોએ બેદરકારી દાખવવી નહી.અમદાવાદમાં લોકો સાંજે અનેક વિસ્તારોમાં ટોળે વળે છે. સામાજિક અંતરનું પાલન નથી થતું. રાજ્ય સરકારની ગાઈડલાઈનનું પાલન કરતા લોકો એ સાચવવાની જરૂર છે.

રાજ્ય સરકારઆ મામલે ગંભીર થાય તેવી ટકરો કોર્ટે રાજ્યની સરકારને કરી છે.નિયમોનો ભંગ કરનારા મોટા ભાગના લોકો ભણેલા લોકો હોય છે. નાની મોટી રાજકીય પાર્ટીઓ લોકોના માર્ગદર્શક છે. ત્યારે રાજકીય પાર્ટીઓને પણ ટકોર કરાઈ છે. રાજકીય પાર્ટીઓ દ્વારા પણ ગાઈડલાઈનનું પાલન થવું જોઈએ.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!