સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં હજુ ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમ તરફના પવનો ફૂંકાવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ દિવસ ભારે વરસાદ વરસી શકે છે. જે અંતર્ગત આજે ખેડા, પંચમહાલ, નવસારી, વલસાડ, તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં ત્રણ દિવસ દિવસ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ
ત્યારે બીજી તરફ આવતી કાલે એટલે કે 14 જુલાઇએ આણંદ, ડાંગ, નવસારી વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો 15 જુલાઇએ નવસારી… વલસાડ… દમણ… દાદરાનગર હવેલી… જૂનાગઢ તેમજ ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.

READ ALSO
- ભરૂચ/ માગણીઓ સ્વિકારવાના બદલે પોલીસ ફરિયાદ કરી, આરોગ્ય વિભાગ બચાવમાં આગળ આવ્યો
- સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિમાં રૂપાણીએ કોંગ્રેસ પર વરસાવ્યા વાક્બાણ
- વડોદરા ભાજપમાં ભડકો/ કોંગ્રેસના કોર્પોરેટર ભાજપમાં જોડાવાના હોવાની વાતો વહેતી થતાં કાર્યાલય પર કર્યો ઘેરાવ
- આ ખાસ બિઝનેસથી કમાઓ દર મહિને 1 લાખ રૂપિયા, બસ આટલો કરવો પડશે ખર્ચ
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં NSUIને ટિકિટ આપવા માગ, વોર્ડ દીઠ એક ટિકિટ આપવા રજૂઆત