GSTV
Home » News » ગોધરામાં વહેલી સવારથી મેઘમહેર, આ જિલ્લામાં સૌથી વધુ વરસાદ

ગોધરામાં વહેલી સવારથી મેઘમહેર, આ જિલ્લામાં સૌથી વધુ વરસાદ

સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘમહેર થઈ છે. ભાભર પંથકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. 10 દિવસના વિરામ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદ આવતા ખેતરોમાં હરિયાળી છવાઈ છે. ધીમીધારે વરસતો વરસાદ ખેતરોમાં કરાયેલી વાવણી માટે આશિર્વાદ રૂપ બની રહેશે.

ગોધરામાં વહેલી સવારથી મેઘમહેર, આ જિલ્લામાં સૌથી વધુ વરસાદ

ગોધરામાં વહેલી સવારથી મેઘમહેર જોવા મળી રહ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ગોધરામાં 4.48 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જાંબુઘોડામાં 4.08 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય શહેરા, હાલોલમાં ત્રણ અને મોરવાહડફમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે

મોરવા હડફ ડેમના પાંચ ગેટ ખોલાયા

પંચમહાલના મોરવા હડફના હડફ ડેમના પાંચ ગેટ ખોલાયા છે. ઉપરવાસમાંથી પાણીની આવકમા વધારો થતાં હડફ ડેમના પાંચ ગેટ ખોલાયા છે. હડફ ડેમની હાલની જળ સપાટી 165.20 મીટર છે. ડેમના 3 ગેટ 11 ફુટ જ્યારે કે 2 ગેટ 10 ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા હડફ નદીમાં પૂર સમા પાણી આવતા બે કાંઠે વહેતી થઇ છે.

READ ALSO

Related posts

એવું તો શું છે ખાસ આ મહેંદીમાં કે ભાવ છે અધધધ… 20 હજાર રૂપિયા

Arohi

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!