GSTV
Home » News » નાગરિકોના લોકમત સર્વે અનુસાર દેશમાં કરપ્શન રેટમાં ગુજરાતનો ક્રમ છે આટલો

નાગરિકોના લોકમત સર્વે અનુસાર દેશમાં કરપ્શન રેટમાં ગુજરાતનો ક્રમ છે આટલો

દેશમાં સૌથી ઓછો કરપ્શન રેટ ગુજરાતમાં હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યુ છે. બિન રાજકીય-બિન સરકારી સ્વતંત્ર એજન્સી ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ લીમીટેડ ઇન્ડીયા દ્વારા ઈન્ડિયા કરપ્શન સર્વે હાથ ધરાયો હતો. જેમાં ગુજરાતે સૌથી ઓછા કરપ્શન રેઇટ વાળા રાજ્યમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાતને મળેલા આ શ્રેય માટે તેઓએ રાજ્ય સરકારની પારદર્શી, ઓનલાઈન, ત્વરિત અભિગમને મહત્વનો ગણાવ્યો હતો.

દેશના 20 રાજ્યોના 248 જિલ્લામાં બે લાખ નાગરિકોના લોકમત સાર્થે સર્વે હાથ ધરાયો હતો. જેમાં સૌથી વધુ ભ્રષ્ચાચાર ધરાવતા રાજ્યોમાં રાજસ્થાન હતું. આ સર્વેમાં દેશના ૬૪ ટકા પુરૂષો અને ૩૬ ટકા મહિલાઓનો મત લેવામાં આવ્યો હતો. ઊર્જા પ્રધાન સૌરભ પટેલના મતે ગુજરાતે છેલ્લા બે દશકાથી બે દશકથી વિકાસમાં અગ્રીમ રાજ્ય તરીકેની છબી ઊભી કરી છે.

READ ALSO

Related posts

ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા પાકના પ્રથમવાર ભાવ વધવાની સંભાવના

Karan

2 લાખ રૂપિયામાં શરૂ કરો પોતાનો આ સદાબહાર બિઝનેસ, મોદી સરકાર પણ કરશે મદદ

Mansi Patel

ચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે આ 6 નિયમો, તમારા માટે જાણવા છે ખૂબ જરૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!