GSTV
Home » News » ગુજરાતમાંથી મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પૂર્ણ, જાણો સરકારે કેટલા કરોડ ચૂકવ્યા ખેડૂતોને

ગુજરાતમાંથી મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પૂર્ણ, જાણો સરકારે કેટલા કરોડ ચૂકવ્યા ખેડૂતોને

તો રાજયમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવનારા ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા પૂરી થઇ છે. રાજય સરકાર દ્વારા 42 લાખ 72 હજાર 885 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઇ છે. સરકારે ટેકાના ભાવે કુલ રૂ. 2 બેહજાર 136.44 કરોડની કિંમતની મગફળી ખરીદી છે. રાજયભરસના 2 લાખ 11 હજાર 236 ખેડુતોએ ટેકાના ભાવે મગફળી વેચી છે.

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત બાદ કુલ 2.70 લાખ ખેડૂતોને મેસેજ કરાયા હતા. રાજયભરમાં ૧રર એપીએમસીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કરાઇ છે. મહત્વનુ છે કે ગઇ કાલે થયેલા રજીસ્ટ્રેશનની આજે ખરીદી કરવામાં આવશે.

READ ALSO

Related posts

CAA, NRC અને EVM વિરોધમાં બુધવારે ભારત બંધનું એલાન, ટ્વીટર પર હૈશટેગ વૉર

Pravin Makwana

રાજતિલક : ચાર સદી જૂનો છે રાજકોટના રાજવી પરિવારનો ભવ્ય ઈતિહાસ

Nilesh Jethva

એશિયા કપને લઈને ભારત- પાકિસ્તાન આમને સામને, BCCIએ લીધો આ નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!