GSTV
Home » News » તલાટી મંત્રીઓની માગોને લઈને ગુજરાત સરકારની મહત્વની જાહેરાત

તલાટી મંત્રીઓની માગોને લઈને ગુજરાત સરકારની મહત્વની જાહેરાત

પંચાયત તલાટી મહામંડળની સરકાર સાથે બેઠક મળી હતી. જે બાદ સરકારે તલાટીઓની મુખ્ય માગણીઓ સહિત 50 ટકા માગણીઓનો સ્વીકાર કર્યો છે. નાયબમુખ્યપ્રધાન નીતિન પટેલે વિસ્તરણ અધિકારી તરીકે મળતી શરતી પ્રમોશન જોગવાઈ સરકારે રદ કરી હોવાની જાહેરાત કરી. નીતિન પટેલે કહ્યું કે સરકારે અગાઉ રાખેલી ત્રણેય શરતો દૂર કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે કર્મચારીઓને પૂરતું પગાર ધોરણમળે તે રીતે સરકારે નિર્ણય કર્યો છે. જેનાથી 12 હજારથી વધુ પંચાયતના તલાટી કમમંત્રીઓને લાભ થશે.

Related posts

વરસાદને કારણે ભાલ પંથકમાં થયેલા નુકસાન અંગે હાઈકોર્ટે સરકારને આપ્યો આ આદેશ

Nilesh Jethva

ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, આ તાલુકા પંચાયત હાથમાંથી સરકી

Nilesh Jethva

ત્રણ તલાક કાયદા પર કેન્દ્ર સરકારને સુપ્રિમ કોર્ટની નોટિસ, માંગ્યો જવાબ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!