GSTV
Gujarat Government Advertisement

ગુજરાત સરકારે 2020ની રજાઓનું લિસ્ટ જાહેર કર્યું, રવિવાર અને તહેવારની રજાઓ એકસાથે હોય તેવા આટલા દિવસો

Last Updated on October 21, 2019 by Mayur

ગુજરાત સરકાર દ્રારા 2019ની વિદાય પહેલા 2020ની રજાઓની લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રજાઓ પર નજર કરવામાં આવે તો ત્રણ તહેવારોની રજા રવિવારના દિવસે જ આવે છે. જ્યારે ફરજીયાત રજાઓની સંખ્યા 22 થાય છે. મરજીયાત રજાઓની કુલ સંખ્યા 46 છે. જેમાંથી 5 રજાઓ રવિવારના દિવસે આવે છે.

રજાનું નામતારીખવાર 
મકરસંક્રાંતિ૧૪ જાન્યુઆરીમંગળવાર 
મહાશિવરાત્રિ૨૧ ફેબ્રુઆરીશુક્રવાર 
ધૂળેટી૧૦ માર્ચમંગળવાર 
ચેટીચાંદ૨૫ માર્ચબુધવાર 
શ્રીરામ નવમી૨ એપ્રિલગુરુવાર 
મહાવીર જન્મ કલ્યાણ૬ એપ્રિલસોમવાર 
ગુડ ફ્રાઈડે ૧૦ એપ્રિલશુક્રવાર 
ડો.બાબાસાહેબ આંબેડકર જયંતી૧૪ એપ્રિલમંગળવાર 
ભગવાન પરશુરામ જયંતી ૨૫ એપ્રિલ શનિવાર 
રમજાન ઈદ૨૫ મેસોમવાર 
બકરી ઈદ૧ ઓગસ્ટશનિવાર 
રક્ષાબંધન૩ ઓગસ્ટસોમવાર 
જન્માષ્ટમી૧૨ ઓગસ્ટબુધવાર 
સ્વાતંત્ર્ય દિન૧૫ ઓગસ્ટશનિવાર 
સંવત્સરી, ગણેશ ચતુર્થી૨૨ ઓગસ્ટશનિવાર 
ગાંધી જયંતી૨ ઓક્ટોબરશુક્રવાર 
ઈદ-એ-મિલાદુન્નબી૩૦ ઓક્ટોબરશુક્રવાર 
સરદાર પટેલ જયંતી૩૧ ઓક્ટોબરશનિવાર 
દિવાળી૧૪ નવેમ્બરશનિવાર 
નૂતન વર્ષ૧૬ નવેમ્બરસોમવાર 
ગુરુનાનક જયંતી૩૦ નવેમ્બર સોમવાર 
નાતાલ ૨૫ ડિસેમ્બરશુક્રવાર 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!