GSTV
Home » News » સરકારે રાહત પેકેજનો મલમ લાગાવ્યા બાદ ખેડૂતોમાં પ્રવર્તેલા રોષને ખાળવા સીએમ નિવાસે ફરી બેઠકનો ધમધમાટ

સરકારે રાહત પેકેજનો મલમ લાગાવ્યા બાદ ખેડૂતોમાં પ્રવર્તેલા રોષને ખાળવા સીએમ નિવાસે ફરી બેઠકનો ધમધમાટ

પાક વિમા અને માવઠા બાદ પાકને થયેલા નુકશાને લઈને ગાંધીનગરમાં સીએમ નિવાસ સ્થાને આજે બેઠક યોજાવવાની છે. સરકારે ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત તો કરી છે. પરંતુ ખેડૂતોમાં જોવા મળતી નારાજગી અને રોષ બાબત બેઠકમાં ચર્ચા થશે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, કૃષિ પ્રધાન આરસી. ફળદુ, નાણા અને કૃષિ વિભાગના મુખ્ય અગ્ર સચિવ અને અધિકારીઓ બેઠકમાં સામેલ થશે. આજની બેઠકમાં પાક વીમાના સર્વેની કામગીરી અંગે પણ ચર્ચા થશે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી પાક વિમાના સર્વેની સમીક્ષા કરશે. ખેડૂતોને ઝડપી પાક વિમાનું વળતર મળે તે માટે સમીક્ષા કરશે. કૃષિ વિભાગ પાસે મુખ્યપ્રધાને પાક વીમા સર્વેનો રિપોર્ટ માગ્યો છે.

READ ALSO

Related posts

રસ્તા પર કિન્નરોએ મચાવ્યો આતંક, પોલીસે રોકવાની કરી કોશિશ તો ઉતાર્યા કપડાં

Dharika Jansari

ઉદ્ધવના આકરા તેવર, મોદી સરકારને પત્ર લખી કહ્યું, ‘પૈસા આપો… વિકાસ કામને અસર પહોંચી રહી છે’

Mayur

સોશિયલ મીડિયા પર યુવકના ફોટા જોઈ થઈ ગયા મોહિત, ‘તારા ફેન છીએ’ કહી બોલાવી સૃષ્ટિ વિરૂદ્ધનું કુકર્મ આચર્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!