GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

કોરોના ટેસ્ટ અંગે ઉઠી રહેલા સવાલો વચ્ચે સરકારે જાહેર કર્યા છે આ આંકડા, જાણો અન્ય રાજ્યોની સરખામણીએ કેવી છે ગુજરાતની સ્થિતિ

કોરોના

રાજ્યમાં કોરોનાના ટેસ્ટ અંગે ઉઠી રહેલા સવાર અંગે સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.  સરકારનો દાવો છે કે, એપ્રિલ માસમાં 64 હજાર સાત જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેની સરખામણીમાં મે મહિનામાં 1 લાખ 47 હજાર 923 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જૂનમાં 1 લાખ 61 હજાર 733 કોરોના ટેસ્ટ થયા. તો  ૩૧ જૂલાઇના રોજ ગુજરાતમાં દર 10 લાખની વસ્તીએ રોજના  ટેસ્ટીંગની સંખ્યા 410.83ની રહી છે.

તમામ ટેસ્ટ ICMRની પર ડે પર મિલિયન ‌૧૪૦ની ગાઇડ લાઇનના લગભણ ત્રણ ગણા હોવાનો સરકારનો દાવો છે.  31 જુલાઇ સુધીમાં સમગ્ર રાજ્યમાં 7 લાખ 64 હજાર 777 કોરોના ટેસ્ટ કરાયા છે.  ગુજરાતમાં પેશન્ટ રિકવરી રેઇટ અન્ય રાજ્યો કરતા ઘણો ઉંચો 73.09 ટકા છે, અને  મૃત્યુદર હવે ઘટીને 3.97 ટકા થ. હોવાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

કોરોના

રાજ્યમાં કોરોનાના ટેસ્ટ

  • એપ્રિલ માસમાં ૬૪,૦૦૭ ટેસ્ટ
  • મે માસમાં ૧,૪૭,૯૨૩ ટેસ્ટ
  • જુનમાં ૧,૬૧,૭૩૩ ટેસ્ટ
  • જુલાઈમાં દરરોજ ૧૦ લાખની વસ્તીએ ટેસ્ટની સંખ્યા ૪૧૦.૮૩ ટકા
  • જુલાઈ સુધીમાં ૭,૬૪,૭૭૭ ટેસ્ટ કરાયા
  • દર્દી સાજા થવાનો દર અન્ય રાજ્ય કરતા ૭૩.૦૯ ટકા
  • મૃત્યુદર ઘટીને ૩.૯૭ ટકા થયો

Read Also

Related posts

દુશ્મન દેશોના યુદ્ધ જહાજો ઉપર રહેશે ભારતીય નૌસેનાની નજર, ખરીદવા જઈ રહ્યું છે ખાસ પ્રકારના 10 ડ્રોન

Mansi Patel

સ્વતંત્રતા દિવસ: રાજધાની દિલ્હી ફેરવાયું અભેદ્ય કિલ્લામાં, લાલ કિલ્લામાં ચકલુ પણ ફરકી શકશે નહીં

Pravin Makwana

સુશાંત સિંહ મોત મામલો: EDની પૂરપરછમાં રિયાએ કર્યો ખુલાસો, અંકિતા માટે ખરીદ્યો હતો આલિશાન બંગલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!