વિદેશ કે અન્ય રાજ્યમાં જવા માટે કોરોના ટેસ્ટ મુદ્દે ગુંચવણ ઉભી થઈ છે,રાજ્ય બહાર જતા વ્યક્તિએ ટેસ્ટ કરાવવા માટે પૈસા આપવા પડશે કે નહીં એ ગુંચવણ ઉભી થઈ છે. કેમ કે ટેસ્ટ કરાવવા મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને આરોગ્યમંત્રી કુમાર કાનાણીની જાહેરાતમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
સૌ પ્રથમ કુમાર કારણીએ સુરત સિવિલમાં એવી જાહેરાત કરી કે અન્ય રાજ્યમાં અને વિદેશ જવા માટે લોકોએ ટેસ્ટ કરાવવા માટે મીનિમમ 1 હજાર રૂપીયાનો ચાર્જ ચુકવવો પડશે, બીજી તરફ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં જતા રાજ્યના નાગરીકો કોઈ પણ શહેરમાં વિનામૂલ્યે ટેસ્ટ કરાવી શકશે, બે અલગ અલગ નિવેદનથી ચોક્કસપણે થોડી ગૂંચવણ ઉભી થઈ છે.

READ ALSO
- સેન્સેક્સ એક વર્ષમાં થયો ડબલ : રોકાણકારો થયા માલામાલ, તેજીના આ કારણો વચ્ચે જાણી લો હવે રોકાણ કરવું જોઈએ કે નહીં?
- ગાંધીનગર/ આરોગ્ય કર્મચારી સંઘના બે લીડરની ધરપકડ, એપેડેમિક એક્ટ હેઠળ ગુન્હો થયો દાખલ
- તમને લખપતિ બનાવી શકે છે આ 2 ઈંચનો દેડકો, મિનિટોમાં કોઈપણ વ્યક્તિને સુવડાવી શકે છે મોતની ઊંઘ
- સાવધાન/ ટોઇલેટમાં ભૂલથી પણ ન વાપરો મોબાઈલ ફોન : થઇ શકે છે જીવલેણ બીમારી, નાની બાબત જીવ લેશે
- ચીનમાં ફરીથી ઝડપથી વધી રહ્યો છે કોરોના વાયરસ, અનેક રાજ્યોમાં લાગૂ કરાયું લોકડાઉન