GSTV
Home » News » રાજ્યના સાત જિલ્લાના ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર, સરકારે લીધો આ મોટો નિર્ણય

રાજ્યના સાત જિલ્લાના ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર, સરકારે લીધો આ મોટો નિર્ણય

રાજ્યના સાત જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. ખેડૂતોની માંગને ધ્યાને લઈ સિંચાઈ વિભાગે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડ્યું છે. મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહેસાણા સહિત સાત જિલ્લાના 12 હજારથી વધુ ખેડૂતોને ઘઉં, ચણા અને પશુઓના ઘાસચારા માટે આ સિંચાઈના પાણીનો લાભ મળશે. કડાણા ડેમમાંથી 28 ફેબ્રુઆરી સુધી સુજલામ સુફલામ કેનાલ દ્વારા પાણી આપવા સરકારે નિર્ણય કર્યો છે.

READ ALSO

Related posts

પીએમ બનવાની દોડાદોડીમાં સીએમ પણ ન રહ્યાં : આપી દેવું પડ્યું રાજીનામુ

Nilesh Jethva

ટ્વીટર પર આવ્યું જોક્સનું ઘોડાપુર, ‘નરેન્દ્ર મોદીએ થેનોસ બની વિપક્ષને એક ચપટીમાં ગાયબ કરી નાખી ’

Mayur

રાજ્યની આ બેઠકો પર કોંગ્રસની હાર માટે કાર્યકરોની નિષ્ક્રીયતા અને આંતરિક વિખવાદ જવાબદાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!