GSTV
Home » News » ફાની વાવાઝોડાને લઈને ગુજરાત સરકારે કરી આ મહત્વની જાહેરાત

ફાની વાવાઝોડાને લઈને ગુજરાત સરકારે કરી આ મહત્વની જાહેરાત

CM Vijay Rupani

ઓડિશામાં કેર મચાવનારા ફાની વાવાઝોડાના અસરગ્રસ્તો માટે રાજ્ય સરકારે મદદનો હાથ લંબાવ્યો છે અને પાંચ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઓરિસ્સામાં થયેલા તબાહી બાદ જનજીવન થાળે પડી રહ્યુ છે. ઉલ્લેખનિય છે કે, ફાની વાવાઝોડામાં 15થી વધુ લોકોના મોત થયા છે.

READ ALSO

Related posts

આરબીઆઇ સરપ્લસ કેપિટલ તબક્કાવાર રીતે ત્રણ થી પાંચ વર્ષમાં સરકારને ટ્રાન્સફર કરશે

Arohi

આજે અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાના કેસરિયા…

Mayur

આજે કર્ણાટકમાં કુમારસ્વામીની અગ્નિપરિક્ષા, સરકાર તૂટવાના એંધાણ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!