GSTV
Home » News » ગુજરાતના આ બે ખેલાડીઓને રાજ્ય સરકારે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી

ગુજરાતના આ બે ખેલાડીઓને રાજ્ય સરકારે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી

એશિયન ગેમ્સમાં મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવનારી ગુજરાતની બે ખેલાડીઓને રાજ્ય સરકારે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી છે. ડાંગની સરિતા ગાયકવાડને કુપોષણ મુક્ત અભિયાન તેમજ અંકિતા રૈનાને બેટી બચાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની સરકારે જાહેરાત કરી છે.

Related posts

અનુભવી રોજર ફેડરરને ભારતનો આ યુવા ખેલાડી આપશે ટક્કર, 21 વર્ષ બાદ બની છે આ ઘટના

Mayur

ભારતના જે ખેલાડીએ ઉતાવળમાં નિવૃતિ લઈ લીધી હવે તેને ફરી ટીમમાં આવવું છે

Riyaz Parmar

સિંધુએ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી ઇતિહાસ સર્જ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!