GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

કેન્દ્ર સરકારે ચાઈનિઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો તો બીજી તરફ રાજ્ય સરકારે વુહાનમાં બનેલા ટેબ્લેટ વિતરણ કરતા ઉઠ્યાં સવાલો

નસવાડી તાલુકામાં આવેલી 256 પ્રાથમિક શાળાઓમાં ચીનના વુહાન શહેરના બનાવટના ટેબ્લેટ વિતરણ થયા. સરકારે 59 જેટલી મોબાઈલમાં ચાલતી એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. નસવાડી BRC કચેરી ખાતેથી શાળાના મુખ્ય શિક્ષકને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા. શિક્ષણ સાથે જોડાયેલી તમામ કામગીરી આ ટેબ્લેટથી કરવામાં આવશે. એક બાજુ સમગ્ર દેશ ચીનનો વિરોધ કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ સરકાર ચીનના બનાવટના ટેબ્લેટનું વિતરણ કરતા અનેક સવાલો ઉઠ્યા હતા.

આરોગ્ય વિભાગ પર નગરજનોએ ફીટકાર વરસાવી

નસવાડીમાં તાલુકા આરોગ્ય શાખા માનવતા ભૂલી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. ક્વોરન્ટીન વિસ્તારમાં દર્દીને સારવાર ન મળતા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ. ક્વોરન્ટીન વિસ્તામાં દર્દી સારવાર માટે આજીજી કરતો રહ્યો હતો. જો કે સવારના ૧૧ કલાકથી સાંજે ૭ સુધી દર્દીને કોઈ મદદ મળી ન હતી. ન છૂટકે ૧૦૮ને કોલ કરતા તાત્કાલિક ૧૦૮ ઘટના સ્થળે પહોંચી હતી. તાલુકા આરોગ્ય વિભાગ પર નગરજનોએ ફીટકાર વરસાવી હતી.

READ ALSO

Related posts

Amazonની નવી સર્વિસ! તમારા સામાનની લિસ્ટ જોઈને જાતે નીકળશે પ્રોડક્ટ તરત જ બની જશે બિલ

Mansi Patel

આધાર-પૅન લિંક છે કે નહી? આયકર રિટર્ન દાખલ કરતાં પહેલાં અહીં જરૂર તપાસી લો

Mansi Patel

એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પડ્યો ભૂવો, ફાયબર ફ્લોરિંગમાં અચનાક પડ્યું ગાબડું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!