ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ મહામારીનો ભરડો ધીમે-ધીમે વધી રહ્યો છે. ત્યારે એક તરફ રાજ્ય સરકાર સ્કૂલ ન ખોલવા માટે મક્કમ છે, તો બીજી તરફ સ્કૂલ સંચાલકો દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ સ્કૂલ ખોલવાની સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે.

સ્કૂલ ખોલવાની સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા સંચાલકોને જણાવવામાં આવ્યું કે તે સમયે કોવિડની સ્થિતિ જોયાબાદ સ્કૂલ ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. સ્કૂલ ખોલવાથી બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધવાના ભયના કારણે સરકાર હાલ કોઈ પણ નિર્ણય લેવા તૈયાર નથી. તો બીજી તરફ સંચાલકોદિવાળી બાદ સ્કૂલો શરૂ કરવાની માંગ કરી રહ્યાં છે.
READ ALSO
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા